નમસ્કાર જી.પી.એસ.સી. પી.આઈ. પરીક્ષા માં જનરલ સ્ટડીઝ માં ભૂગોળ માંથી પ્રશ્નો પુછાય છે. આ સેક્શન માં આપને ભૂગોળ માંથી પુછાતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન અને તેનું સંપૂર્ણ સ્ટડી મટેરિયલસ મળી રહેશે. અમે આશા રાખીએ તમે આ પરીક્ષામાં સારા ગુણે પાસ થઇ તમારું નામ રોશન કરો. આ એપ્લીકેશન તમારા મિત્રોને જરૂર શેર કરો.
No comments:
Post a Comment